Claim(permalink)
આ નકલી ચલણી નોટ છે જે છેલ્લા બે-ત્રણ દિવસથી દેશમાં ચલણમાં છે. કોઈપણ રૂપિયાની નોટમાં નંબર પેનલમાં ‘સ્ટાર’ માર્ક હોય તે નકલી નોટ છે.