Claim(permalink)
જો ઘરથી 60 કિમીની અંદર ટોલ બૂથ હોય તો ટોલ નહીં આપવો પડે એવી નીતિન ગડકરીએ જાહેરાત કરતો વાઇરલ વીડિયો. જેમાં કહેવાયું કે, તમે તમારું આધાર કાર્ડ બતાવીને ટોલ બૂથ પરથી પસાર થઈ શકો છો.
Factors
veracity
Political Leaning
Date published
2024-07-30