Claim(permalink)
રોશની એક્ટ મુજબ અબ્દુલ્લા સરકાર દ્વારા જમ્મુ -કાશ્મીરમાં રોહિંગ્યાઓ માટે બનાવેલી વસાહત ઉપર ગઈકાલે કેંદ્ર સરકાર દ્વારા બુલડોઝર ફેરવાયું. એક મતની કિંમત સમજાય છે? એને પેટ્રોલ-ડિઝલ, કોરોના, વેકસીનના નામે બલિ ન ચડાવી દેવાય. See less
Factors
veracity
Political Leaning
Sentiment
Date published
2021-06-14

