Claim(permalink)
રાજસ્થાનના બીજેપી જાલોર લોકસભા વિસ્તારના સાંસદ દેવજી પટેલ છે. જુઓ હવે મોંઘવારી,બેરોજગારી, સરકારી નોકરી મળે ના મળે. મોંઘવારી ચરમસીમા પર છે, બેરોજગારી વધી રહી છે, ભાજપા કહી રહી છે. સહુનો સાથ સહુનો વિકાસ પરંતુ, હવે આને શું કહેવું
Factors
veracity
Political Leaning
Date published
2022-09-04