Claim(permalink)
બહેન દીકરીઓ આ વીડિયો ધ્યાન થી જુવો. તમે લોકો બજારમાં જે પાણીપુરી પ્રેમ થી આરોગો (ખાવ) છો .જેમાં તમને બહુ જ મજા આવે છે. એ પાણીપુરી ના પાણીમાં આ નાલાયક લોકો શંડાસ (લેટ્રીન) સાફ કરવાનો હારપિક મિલાવે છે. તમે જે સ્વાદિષ્ટ પાણી હોસે હોંસે પીવો છો તેનો અસલી સ્વાદ સેનો છે તે જોઈ લ્યો. મહેરબાની કરીને પાણીપુરી ખાવાનું મન થાય તો ઘરે બનાવીને ખાવ........
Factors
veracity
Political Leaning
Date published
2022-07-21