Claim(permalink)
ઉત્તરાખંડ અકસ્માતમાં 25 મુસાફરોના દર્દનાક મોત થયા ગૃહ મંત્રી,રક્ષા મંત્રીએ શોક વ્યક્ત કર્યો, CMની વળતરની જાહેરાત યમુનોત્રીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ બસ ઉત્તરકાશી જિલ્લાના દમતા ખાતે ઉંડી ખીણમાં ખાબકી.
Factors
veracity
Political Leaning
Date published
2022-06-08