Claim(permalink)
ગુજરાતમા સાવરકુંડલા નામનું ગામ છે ત્યાં પિપલેશ્વર મહાદેવનાં મંદિરનાં પુજારી રાત્રે સુતા હોય ત્યારે એની પડખે અને ખુબ જ લાડથી દિપડા (ચિત્તાઓ) આવીને સાથે સુવે છે, ત્યાંના વાઈલ્ડ લાઈફ ના સરકારી અધિકારી એ સીસીટીવી કેમેરા ગોઠવીને વિડિયો રેકોર્ડ‌ કર્યો છે