Claim(permalink)
200 વર્ષ ની ગુલામી નો જવાબ આજે એક ભારતીય મુળના ઋષિ સોનાકે બ્રિટેન ની પાર્લિયામેન્ટ નાં દરવાજા પર દીપ પ્રગટાવી આપ્યો. આજે દિવાળી નાં પવિત્ર દીવસે ઋષિ સુનાક બ્રિટેન નાં પ્રાઈમ મિનિસ્ટર બન્યાં. ઋષિ સુનાક ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ. #rushisunak
Factors
veracity
Political Leaning
Date published
2022-10-31