Claim(permalink)
એશિયાના સૌથી મોટા કતલખાનાનું નામ "અલ-કબીર"છે, નામ પરથી એવું લાગશે માલિક કોઈ મુસ્લિમ હશે પણ આશ્ચર્યની વાત એજ છે કે બધાજ 11 ડાયરેક્ટર બ્રાહ્મણ અને વાણીયા છે, અને એમાંથી 9 ડાયરેક્ટર ગુજરાતી છે. આ કતલખાનામાં રોજની 1000 ગાયોની કતલ કરવામાં. અને "અલ-કબીર"નું લાયસન્સ અટલજી ની સરકાર દ્વારા 40% સબસીડી સાથે આપવામાં આવ્યું હતુ.
Factors
veracity
Political Leaning
Sentiment
Date published
2021-08-11

