CIMPLE Explorer
  • Reviews
0 search results
English
http://newschecker.in/gu/fact-checks-gu/woman-die-during-baby-born-docotors-get-also-emotional/(permalink)
Author: newschecker
Factors
veracity
not credible
language
Hindi
Date published
2022-01-21
Entities
Daily MirrorGujarati languageSanta Monica Boulevard

Claims (1)

  • એક સ્ત્રીને ૧૧ વર્ષ રાહ જોયા પછી માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે .. પોતે ગંભીર રોગથી પીડિત હતી . બાળકને જન્મ આપતા સમયે તેના જીવનું જોખમ ઉભું થાય છે . ઓપરેશન દરમ્યાન ૭ કલાક સુધી ડોક્ટર પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે . અંતે સમય એવો આવે છે કે માતા અથવા તો બાળક એક જ બચી શકે તેમ છે . છેવટે ડોક્ટર માતાને પૂછીને તેનો નિર્ણય અમલ કરવાનું નક્કી કરે છે . માતા પોતાના જીવનના ભોગે પણ બાળકને બચાવવાનું કહે છે . બાળકના જન્મ પછી માતા બાળકને છેલ્લી વખત ચુંબન અને આલિંગન કરે છે .

The data contained in CIMPLE Explorer comes from CIMPLE Knowledge Base. CIMPLE Explorer has been developed at EURECOM.

CIMPLE Explorer
English
ReviewsClaim-review