Claim(permalink)
એક સ્ત્રીને ૧૧ વર્ષ રાહ જોયા પછી માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે .. પોતે ગંભીર રોગથી પીડિત હતી . બાળકને જન્મ આપતા સમયે તેના જીવનું જોખમ ઉભું થાય છે . ઓપરેશન દરમ્યાન ૭ કલાક સુધી ડોક્ટર પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે . અંતે સમય એવો આવે છે કે માતા અથવા તો બાળક એક જ બચી શકે તેમ છે . છેવટે ડોક્ટર માતાને પૂછીને તેનો નિર્ણય અમલ કરવાનું નક્કી કરે છે . માતા પોતાના જીવનના ભોગે પણ બાળકને બચાવવાનું કહે છે . બાળકના જન્મ પછી માતા બાળકને છેલ્લી વખત ચુંબન અને આલિંગન કરે છે .
Factors
veracity
Political Leaning
Date published
2022-01-21